Junagadh : લોક કલાકાર ભીખુદાન ગઢવીનો મોટો નિર્ણય, વયમર્યાદાના કારણે હવે ડાયરો નહિ કરું

પદ્મશ્રી ભીખુદાન ભાઈ ગઢવીએ પોતાની જિંદગીમાં હવે આગળથી ડાયરો ન કરવા બાબતની જાહેરાત કરી...
Junagadh : લોક કલાકાર ભીખુદાન ગઢવીનો મોટો નિર્ણય, વયમર્યાદાના કારણે હવે ડાયરો નહિ કરું

આ જાહેરાત તેમણે ગીર સોમનાથ જિલ્લામાં આવેલી પીઠડધામ જામવાળા ખાતે એક ખાસ ડાયરા દરમિયાન કરી...