કચ્છના ખાવડા RE પાર્ક પાસે ગમખ્વાર અકસ્માત: 7 શ્રમિકોનાં મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

કચ્છના ખાવડા RE પાર્ક પાસે મોડી રાતે એવું શું બન્યું કે 7 શ્રમિકોનાં મોત થયાં? બોલેરો અને બલ્કર વચ્ચેની ભયાનક ટક્કર, 20થી વધુ લોકો ઘાયલ
ખાવડા અકસ્માતમાં 7 શ્રમિકોનાં મોત

કચ્છના ખાવડા RE પાર્ક પાસે બોલેરો અને બલ્કર ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત