Kutch : કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ સામે વાહનચાલકોએ ઉગામ્યું હડતાળનું હથિયાર

કચ્છમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનોનો વિરોધ કરાયો, દીનદયાલ અને અદાણી પોર્ટ ખાતે લોડિંગ-અનલોડિંગ ઠપ્પ, 2500થી વધુ વાહનોના પૈડાં થંભી ગયા
Kutch : કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ સામે વાહનચાલકોએ ઉગામ્યું હડતાળનું હથિયાર

ખોટી ઉઘરાણી સામે ટ્રાન્સપોર્ટરો નારાજ