વડોદરામાં નશામાં ચૂર કારચાલકે અન્ય કાર સાથે અકસ્માત કર્યો
બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પોલીસ એક કારના ચાલક સામે લીધેલાનો કેસ કરવામાં આવ્યો છે.

અકસ્માત

અકસ્માત
વડોદરા શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છેઅકોટા દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પોલીસ એક કારના ચાલક સામે લીધેલાનો કેસ કરવામાં આવ્યો છે.
અકોટા દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા પાસે અવારનવાર અકસ્માત થતા રહેતા હોય છે. ત્યારે ફરીવાર આજે 29 નવેમ્બરના રોજ બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બંને કારણે નુકશાન પહોંચ્યું હતું. જોકે કારમાં સવાર ચાલકોને સામાન્ય ઈજાઓ સાથે બચાવ થયો હતો. સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે અકસ્માતમાં ભોગ બનેલ કાર ચાલકે ફરિયાદ નહીં નોંધાવી હોવા છતાં પોલીસે અકસ્માત કરનાર સામે કાર્યવાહી કરવાના આવી હતી. બીજી તરફ અકસ્માત કરનાર બે પૈકી એક કારનો ચાલક મહમદ મનસુરી નશો કરેલી હાલતમાં હોવાથી તેની સામે રાવપુરા દ્વારા પીધેલાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ