"મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો" - એર ઈન્ડિયા દુર્ઘટનાના એકમાત્ર જીવિત યાત્રિ રમેશ વિશ્વાસ

AI-171 દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા રમેશ વિશ્વાસે કહ્યું કે તેમને ખબર જ નથી કેવી રીતે બચી ગયા, પરિવાર હજુ પણ ભાઈ અજય વિશેના સમાચારની રાહ જુએ છે.
"મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો" - એર ઈન્ડિયા દુર્ઘટનાના એકમાત્ર જીવિત યાત્રિ રમેશ વિશ્વાસ

રમેશ વિશ્વાસ