આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર 3 મહિના માટે વિરામ, છૂટા કરાયેલા કર્મચારીઓ પરત ફરશે

આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા લીધેલા નિર્ણયમાં, ખાતાકીય પરીક્ષા અને ટેક્નિકલ કર્મચારીઓના પ્રશ્નોનો સમાધાન થયો...!
આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર 3 મહિના માટે વિરામ, છૂટા કરાયેલા કર્મચારીઓ પરત ફરશે

3 મહિનામાં યોગ્ય નિર્ણય ન લેવાય, તો હડતાળ ફરીથી શરૂ...