ગુજરાતના વાતાવરણમાં પલટોઃ ભાવનગર અને ધોલેરામાં ભરઉનાળે કરા સાથે વરસાદ

વરસાદથી ઠંડક પ્રસરતાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડોઃ ગરમીથી રાહત અનુભવી
ગુજરાતના વાતાવરણમાં પલટોઃ ભાવનગર અને ધોલેરામાં ભરઉનાળે કરા સાથે વરસાદ

કેરીના પાકને નુકસાન થવાની શક્યતાએ ખેડૂતોમાં ચિંતા