ગુજરાતમાં ગેરકાયદેસર લિંગ પરીક્ષણના 28 કેસ, આંકડાએ ઊભા કર્યા સવાલ

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?
ગુજરાતમાં ગેરકાયદેસર લિંગ પરીક્ષણના કેસ અને PC&PNDT કાયદા અંગેની તપાસ

ગુજરાતમાં ગેરકાયદેસર લિંગ પરીક્ષણ સામેની કાર્યવાહી અને PC&PNDT કાયદાની જોગવાઈઓ (AI જનરેટેડ)