Ahmedabad : લાખો વિદ્યાર્થીઓની ધડકન તેજ, 5 મેના રોજ આવશે ધોરણ 12 નું પરિણામ...

ધોરણ 12નું પરિણામ આવતીકાલે સવારે 10:30 વાગ્યે જાહેર થશે, એમ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે X પર આપી જાણકારી...
Ahmedabad : લાખો વિદ્યાર્થીઓની ધડકન તેજ, 5 મેના રોજ આવશે ધોરણ 12 નું પરિણામ...

રાજ્ય શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત...