ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ આવતીકાલે થશે જાહેર
આ વર્ષે લગભગ 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ભાગ લીધો હતો.

વોટ્સઅપ દ્વારા મેળવી શકશે પરિણામ

વોટ્સઅપ દ્વારા મેળવી શકશે પરિણામ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ