Ahmedabad : GPSC માં 'એકલવ્યના અંગૂઠા કાપવાનું' ષડયંત્ર? OBC, SC, ST વિદ્યાર્થીઓ મેદાને!

હાલમાં લેવાયેલ GPSC વર્ગ 1 અને 2 ની પરીક્ષામાં OBC, SC, ST વિદ્યાર્થીઓને લેખિતમાં વધુ માર્કસ હોવા છતાં ઇન્ટરવ્યૂમાં ઓછા માર્કસ અપાતા વિવાદ વકર્યો...
Ahmedabad : GPSC માં 'એકલવ્યના અંગૂઠા કાપવાનું' ષડયંત્ર? OBC, SC, ST વિદ્યાર્થીઓ મેદાને!

અમારો હક છે, અમારું ભવિષ્ય છે, GPSC સામે ન્યાયની જંગ!