શિયાળુ પાકની સિંચાઈ માટે સરકાર આપશે પાણી

ગુજરાતના ખેડૂતોને નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડશે
શિયાળુ પાકની સિંચાઈ માટે સરકાર આપશે પાણી

ખેડૂતોને મળશે પાણી