ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: સવારથી 47 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ!

પોરબંદર અને સુરતમાં ધોધમાર 24 કલાકમાં 201 તાલુકા ભીંજાયા
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: સવારથી 47 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ!

રાજ્યમાં  છેલ્લા 24 કલાકમાં 201 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી