સુરતમાં કિંગ સજ્જુ કોઠારીની મિલકત પર ફર્યું બુલડોઝર, સરકારી જમીન પર દૂર કરવામાં આવ્યું દબાણ

સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીની સરકારી જમીન પર કરેલા દબાણ વિરુદ્ધ મનપાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ચલાવ્યું.
સુરતમાં કિંગ સજ્જુ કોઠારીની મિલકત પર ફર્યું બુલડોઝર, સરકારી જમીન પર દૂર કરવામાં આવ્યું દબાણ

કુખ્યાત ગેંગસ્ટર સજ્જુ કોઠારી સામે મનપાના કડક પગલાં