થાનના મગફળીના ગોડાઉનમાં આગ : લાગી કે લગાવાઇ?

50 હજાર કિલોથી વધુની મગફળી આગમાં સ્વાહા : થાનના ગોડાઉનમાં લાગેલી આગમાં કરોડોનું નુકસાન, ફાયર વિભાગ આગ ઓલવવા કરી રહ્યું છે મહેનત
થાનના મગફળીના ગોડાઉનમાં આગ : લાગી કે લગાવાઇ?

મગફળીના ગોડાઉનમાં આગ