Bhabhar ના ખેડૂતોની આખી રાત કેનાલમાં વિરોધ, વિરોધના સનેડાએ આકાશ ગજાવ્યું...

રાત્રિના સમયે કેનાલમાં જ ડેરો જમાવી ખેડૂતોએ વિરોધની ત્રાડ પાડી, પાણી નહીં મળે તો લોહીની નદીઓ વહેવડાવવાની ચીમકી ઉચ્ચારી!
Bhabhar ના ખેડૂતોની આખી રાત કેનાલમાં વિરોધ, વિરોધના સનેડાએ આકાશ ગજાવ્યું...

જળ વિના જીવન નહીં, ભાભરના ખેડૂતોની કેનાલમાં રાતભરની લડત!