Dahod: મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને કોર્ટે આપ્યા શરતી જામીન!

ગાંધીનગરથી 10 જેટલી ટીમોનું 3000 કામોની સ્થળ તપાસ માટે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં ધામા નાખ્યા હતા
Dahod: મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને કોર્ટે આપ્યા શરતી જામીન!

કોર્ટ દ્વારા તારીખ આપવામાં આવે તો બંને ભાઈઓને ફરજિયાત હાજર રહેવું પડશે