ક્લાયમેટ ચેન્જથી બદલાઈ રહી છે ચોમાસાની સિઝન, શહેરીકરણ અને પ્રકૃતિદોહન ભવિષ્ય માટે ઊભી કરે છે ચિંતા

ક્લાયમેટ ચેન્જના કારણે ગુજરાતમાં ચોમાસાનું સ્વરૂપ મૂળથી બદલાઈ રહ્યું છે, જ્યાં એક જ દિવસમાં મહિના જેટલો વરસાદ ખાબકે છે.
ક્લાયમેટ ચેન્જથી બદલાઈ રહી છે ચોમાસાની સિઝન, શહેરીકરણ અને પ્રકૃતિદોહન ભવિષ્ય માટે ઊભી કરે છે ચિંતા

ક્લાઈમેટ ચેન્જ