મોતના 2 કલાક પહેલાં જ બનાવ્યો હતો વીડિયો, પછી અચાનક આવી દુઃખદ ખબર; કોણ હતા ‘ગુજ્જુ લવ ગુરુ’?

ભાભર અકસ્માતમાં ‘ગુજ્જુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું મોત, 2 કલાક પહેલાં જ બનાવ્યો હતો વીડિયો; લાખો ચાહકોમાં શોક.
ચંદન રાઠોડ ગુજ્જુ લવ ગુરુનો ફોટો, ભાભર નજીક માર્ગ અકસ્માતમાં મોત

AI Generated તસ્વીર