CBSEએ ડમી વિદ્યાર્થીઓના કારણે ગુજરાતની 14 શાળાઓની માન્યતા રદ્દ કરી

અમદાવાદની 4, જામનગરની 3, સુરત અને રાજકોટની 2-2, વલસાડ, ભરૂચ અને અમરેલીની 1-1 શાળાનો સમાવેશ
CBSEએ ડમી વિદ્યાર્થીઓના કારણે ગુજરાતની 14 શાળાઓની માન્યતા રદ્દ કરી

માન્યતા રદ કરાયેલી શાળામાં આગામી શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે નહીં