અમદાવાદના કર્મચારી રાજ્ય વીમા નિગમના તત્કાલિન નિરીક્ષકને 3 વર્ષ કેદની સજા

અપ્રમાણસર સંપત્તિના કેસમાં CBI કોર્ટે અનિલકુમાર સિંહને રૂપિયા 20 લાખનો દંડ ફટકાર્યો
અમદાવાદના કર્મચારી રાજ્ય વીમા નિગમના તત્કાલિન નિરીક્ષકને 3 વર્ષ કેદની સજા

અપ્રમાણસર સંપત્તિના કેસમાં CBI કોર્ટે દંડ ફટકાર્યો