આદમખોરનો આતંક: માંડવીના ઉશ્કેર ગામે 7 વર્ષના બાળકને ફાડી ખાધું

વન વિભાગે મારણ સાથે 10 પાંજરા ગોઠવી નરભક્ષી દીપડાને પકડ્યો
આદમખોરનો આતંક: માંડવીના ઉશ્કેર ગામે 7 વર્ષના બાળકને ફાડી ખાધું

દીપડાએ બાળકને ફાડી ખાધું