Ahmedabad માં ગુનેગારોની ગેરકાયદે મિલકતો પર Bulldozer નો કહેર

દાયકાઓથી દારૂના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલનાં ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું
Ahmedabad માં ગુનેગારોની ગેરકાયદે મિલકતો પર Bulldozer નો કહેર

ગુનેગારો પર બુલડોઝરનો કહેર