ગુજરાત હાઈકોર્ટ સહિત 5 અદાલતોને બોમ્બની ધમકી

ગુજરાત હાઈકોર્ટ અને સુરત-રાજકોટ કોર્ટને RDXથી ઉડાવવાનો મેઈલ; કામકાજ ઠપ, સઘન સર્ચ ઓપરેશન
ગુજરાત હાઈકોર્ટ સહિત 5 અદાલતોને બોમ્બની ધમકી

મધ્યરાત્રિએ આવ્યો ખૌફનાક ઈ-મેઈલ