ગુજરાતમાં ડ્રોન ઉડાડવા અને જાહેરમાં ફટાકડા ફોડવા પર 15 મે સુધી પ્રતિબંધ

ગૃહ વિભાગની કામગીરીની સમીક્ષા કર્યા બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી આપી માહિતી
ગુજરાતમાં ડ્રોન ઉડાડવા અને જાહેરમાં ફટાકડા ફોડવા પર 15 મે સુધી પ્રતિબંધ

રાજ્ય સરકારે નાગરિકોને સહકાર આપવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી