આનંદો.... આવી રહી છે પોલીસની 14,283 ખાલી જગ્યા માટેની ભરતી

પોલીસમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ-સપ્ટે.માં થશે જાહેર, 14,283 ખાલી જગ્યા ભરાશે; વર્તમાન ભરતીના 7.45 લાખ ઉમેદવારનું જુલાઈમાં આવશે પરિણામ
આનંદો.... આવી રહી છે પોલીસની 14,283 ખાલી જગ્યા માટેની ભરતી

પોલીસની 14,283 ખાલી જગ્યા માટેની થશે ભરતી