ગુજરાતમાં ગરમી વચ્ચે હવે માવઠાની આફત

તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થશે; ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં ગરમી વચ્ચે હવે માવઠાની આફત

ગરમીથી રાહત પણ ખેડૂતોમાં ફફડાટ