ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં પરિવારવાદ અને વ્યવહાર થયો હોવાનો આક્ષેપ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર કૌભાંડ ખુલ્લુ પાડી તપાસની માગણી કરી
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં પરિવારવાદ અને વ્યવહાર થયો હોવાનો આક્ષેપ

ભરતીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાયુ હોવાથી