કચ્છમાં તમામ ફોલ્ટ લાઇન સક્રિયઃ ભવિષ્યમાં વિનાશક ભૂકંપની શક્યતા

22 એપ્રિલે રાત્રે 11.30 કલાકે 5.0 ની તીવ્રતાના આંચકાથી ચિંતાઃ 2001 પછી સૌથી મોટો આફ્ટરશોક
કચ્છમાં તમામ ફોલ્ટ લાઇન સક્રિયઃ ભવિષ્યમાં વિનાશક ભૂકંપની શક્યતા

છેલ્લાં દોઢ વર્ષમાં આવેલા આંચકાનું એપી સેન્ટર વર્ષ 2001ના એપી સેન્ટરની આસપાસનો વિસ્તાર