અમદાવાદ ટ્રાફિક પોલીસની લાલ આંખ: 1300 દંડાયા

સરકારી કર્મચારીઓ સામે ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ; 1250થી વધુ કેસમાં 6 લાખથી વધુનો દંડ
અમદાવાદ ટ્રાફિક પોલીસની લાલ આંખ: 1300 દંડાયા

નિયમ ભંગ કરતા સરકારી બાબુઓ ઝડપાયા