અમદાવાદમાં મચ્છરોનો આતંક! સોલા સિવિલમાં એક જ અઠવાડિયામાં 14,372 દર્દીઓ, ડેન્ગ્યુના 115 પોઝિટિવ કેસ

અમદાવાદમાં મચ્છરોનો આતંક! સોલા સિવિલના આંકડા જાણીને ચોંકી જશો! એક જ અઠવાડિયામાં 14,372 દર્દીઓની નોંધણી!
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 115 પોઝિટિવ કેસ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 115 પોઝિટિવ કેસ નોંધાયા