રિક્ષા-ટેક્સી બંધ થતાં અમદાવાદમાં હાહાકાર! રસ્તા પર કેમ ઉતર્યા હજારો ચાલકો, શું છે આખો વિવાદ?

રિક્ષાચાલકોની મુખ્ય માંગ શું છે? ઓલા-ઉબેર-રેપિડો સામે તેઓ કેમ આટલા આક્રમક બન્યા? જાણો અમદાવાદની રિક્ષા-ટેક્સી હડતાળ પાછળની આખી કહાની...
અમદાવાદ રિક્ષા હડતાળ

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળને પગલે રસ્તા પર રિક્ષાચાલકોનો વિરોધ અને વાહનવ્યવહારની સ્થિતિ