Ahmedabad Plane Crash: AAIB રિપોર્ટ પર ALPA બાદ IFALPA એ જતાવી આપત્તિ

AAIB દ્વારા જણાવામાં આવેલી પ્રાથમીક માહિતીમાં પાયલોટ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાથી પાયલોટ એશોસિએશને તપાસ પર ગંભીર આરોપ લગાવ્યા..
Ahmedabad Plane Crash: AAIB રિપોર્ટ પર  ALPA બાદ IFALPA એ જતાવી આપત્તિ

AAIB ના રિપાર્ટ પર વિરોધ