અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યુ ડ્રાફ્ટ બજેટ

વર્ષ 2024-25 માટે રૂપિયા 14,001 કરોડનું બજેટ રજૂ કરાયું, ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી બનાવાયુ બજેટ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યુ ડ્રાફ્ટ બજેટ

36 રોડને થીમ આધારિત ડેવલપ કરાશે, 10 સ્થળો ઉપર અંડરપાસ અને ઓવરબ્રિજનું આયોજન