અમદાવાદમાં બનાવટી દવાઓનો પર્દાફાશ: Nicardia Retard 10ના 1,250 શંકાસ્પદ ટેબ્લેટ જપ્ત

અમદાવાદ સહિત ગુજરાતમાં નકલી દવાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. Nicardia Retard 10ના 1,250 શંકાસ્પદ ટેબ્લેટ જપ્ત કરાયા છે, જ્યારે 30થી વધુ મેડિકલ ...
અમદાવાદમાં નકલી દવા, Nicardia Retard 10 જપ્ત

અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે તંત્રની મોટી કાર્યવાહી