Ahmedabad: બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ ઝડપાયું, 7 આરોપીઓની ધરપકડ કરી!

ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સ અને હથિયાર અપાવ્યા હતા.
Ahmedabad: બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ ઝડપાયું, 7 આરોપીઓની ધરપકડ કરી!

આરોપી પૈકી કોઈની પણ હથિયાર મેળવ્યા બદલ કોઈ  રજિસ્ટરમાં સહી કરેલી નથી.