Ahmedabad: ડૉક્ટર પિતાની હત્યા બાદ પુત્ર પાર્ટી કરવા થાઈલેન્ડ ગયો!

ત્યારબાદ નાહી -ધોઈને ઓનલાઈન બુકિંગ કરાવીને જલસા કરવા થાઈલેન્ડ પહોંચી ગયો હતો.જો કે તેની પાસે ₹ 80 હજાર હતા.પતી જતા પાછો આવી ગયો હતો.
Ahmedabad: ડૉક્ટર પિતાની હત્યા બાદ પુત્ર પાર્ટી કરવા થાઈલેન્ડ ગયો!

રાત્રે તેમના જ ઘરમાં દીકરા વરુણે ગળામાં ચપ્પાના 2 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા