Ahmedabad: સેટેલાઈટ વિસ્તારમાં 7 નબીરાઓ PGમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા!

પીજીમાં રહેતા લોકો દારૂની મહેફિલ માણતા હોવાની વાત સામે આવી છે.સેટેલાઈટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,
Ahmedabad: સેટેલાઈટ વિસ્તારમાં 7 નબીરાઓ PGમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા!

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ, તંત્ર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.