Gujarat માં વહીવટી સુધારા: જવાબદારી માટે લેવાશે નવા પગલાં?

શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની સરકારી ઓફિસોનો કાર્યકારી સમય સવારે 9:30થી સાંજે 5:10 સુધી નિયત કરવાની ભલામણ કરી
Gujarat માં વહીવટી સુધારા: જવાબદારી માટે લેવાશે નવા પગલાં?

શું ખરેખર સરકારી ઓફિસોના ટાઈમ બદલાશે!