ડીસામાં આંગડિયા પેઢીની લાખો રૂપિયાની લૂંટ કરનાર લૂંટારુ ઝડપાયો
પોલીસ દ્વારા લૂંટારુને જાહેરમાં ભર બજારે સરઘસ કાઢવામાં આવ્યું

પોલીસ દ્વારા લૂંટારુને જાહેરમાં ભર બજારે સરઘસ

પોલીસ દ્વારા લૂંટારુને જાહેરમાં ભર બજારે સરઘસ
એંકર - ડીસામાં આંગડિયા પેઢીની લાખો રૂપિયાની લૂંટ કરનાર લૂંટારોને બનાસકાંઠા પોલીસે ઝડપી લઇ આ લૂંટારોને રીઢા ગુનેગારો એ લોકોમાં તેઓનો ખૂબ દૂર કરવા ડીસામાં પોલીસ દ્વારા જાહેરમાં ભર બજારે સરઘસ કાઢવામાં આવ્યું....
ડીસામાં થોડા દિવસ અગાઉ એચ.એમ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂપિયા 48 લાખ ઉપરાંતની રકમ ભરેલો થયેલો બંદૂકની નાળિયે લૂંટી લેવામાં આવ્યો હતો જે બાબતે આંગડિયા પેઢીના કર્મચારી નીકુલ પંચાલ ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી આ કેસમાં સતત પાંચ દિવસ સુધી 250 થી વધુ સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ અને હ્યુમન્સ સર્વિસની મદદથી તેમજ રીઢા ગુનેગારોની પૂછપરછના આધારે પોલીસે કુલ સાત આરોપીઓને દબોચી લીધા છે. . તમામ આરોપીઓને ડીસા ખાતેલાવ્યા હતા પોલીસ દ્વારા લોકોમાં ગુનેગારોનો રોફ દૂર થાય તે હેતુથી લૂંટ થયેલ વિસ્તાર લાલચાલી સહિત આરોપીઓને જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના તેરમીનાળા,બેકરીકુવા ,જૂનાબસ સ્ટેન્ડ, ફુવારા વિસ્તારમાં આરોપીઓને હાથ જોડાઈને સર્કસ કાઢીને ફેરવવામાં આવ્યા હતા . અને આ રેઢા ગુનેગારોએ ચોરીના ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો અને કઈ જગ્યાએથી તેમને લૂંટ કરી હતી તે તમામ વિગતો આ ગુનેગારો પાસેથી જ સ્થળ પરથી મેળવી હતી...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ