Rajkot માં બેફામ બસે મચાવ્યો કોહરામ: 3નાં મોત, 6 ઘાયલ

આ ઘટનાએ શહેરના નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે, અને લોકોએ કાયદો હાથમાં લઈ બસમાં તોડફોડ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો
Rajkot માં બેફામ બસે મચાવ્યો કોહરામ: 3નાં મોત, 6 ઘાયલ

રાજકોટમાં બસ બની બેફામ