જામનગરમાં કોંગો ફીવરની દસ્ક્ત, એક આધેડનું મોત

ગુજરાતમાં ફરી એકવાર કોંગો ફીવરે દસ્તક દીધી છે.જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડેનુ કોંગો ફીવરથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે
જામનગરમાં કોંગો ફીવરની  દસ્ક્ત, એક આધેડનું મોત

જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડેનુ કોંગો ફીવરથી મોત નિપજ્યું