ગિફ્ટ સિટી WTC પ્રોજેક્ટમાં ₹1 હજાર કરોડનું ચિટીંગ

1297 રોકાણકારો સાથે બિલ્ડરે નાદારી નોંધાવી, બિલ્ડર સામે RERAમાં 81થી વધુ ફરિયાદ
ગિફ્ટ સિટી WTC પ્રોજેક્ટમાં 1 હજાર કરોડનું ચિટીંંગ

સરકારે આપેલી જમીનમાં 4 ટાવર ઉભા કરવાના હતા, રોકાણકારોના ₹3 હજાર કરોડથી વધુ પડાવ્યા