ભાવનગર લઠ્ઠાકાંડ: ઝેરી દારૂમાં 38.59% મિથેનોલ, મૃત્યુઆંક 10 પર પહોંચ્યો

21 સામે FIR, 13ની ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂથી મૃત્યુઆંક 10, FSL રિપોર્ટમાં ખુલાસો

ભાવનગર લઠ્ઠાકાંડમાં 10નાં મોત, FSL રિપોર્ટમાં 38.59% મિથેનોલનો ખુલાસો.