પાન મસાલા વિવાદમાં શાહરૂખ ખાન માટે મુશ્કેલી વધી? અજય દેવગણ-ટાઇગર શ્રોફે FDAને શું કહ્યું?

એક જાહેરાત અને ત્રણ બોલિવૂડ સુપરસ્ટાર... પરંતુ FDAની નોટિસ બાદ હવે મામલો રસપ્રદ વળાંક પર પહોંચ્યો છે!
શાહરૂખ, અજય અને ટાઇગરની પાન મસાલા જાહેરાત વિવાદ અંગે FDA નોટિસ

પાન મસાલા જાહેરાત વિવાદ