‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ચહલના રિલેશનશિપનો થયો ખુલાસો

આ એપિસોડમાં હાસ્ય, મસ્તી અને ચોંકાવનારા ખુલાસાઓનો સંગમ જોવા મળ્યો. ખાસ કરીને યુઝવેન્દ્ર ચહલના ખુલાસાએ બધાને હેરાન કરી દીધા.
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ચહલના રિલેશનશિપનો થયો ખુલાસો

બંનેના સબંધ પરથી ઉઠ્યો પડદો