બિગ બોસ 20ના પહેલા જ દિવસે મોટો ધડાકો!

માહી વિજના વલણથી સ્પર્ધકો ચિડાયા, તો ઈશા રિખી થઈ ભાવુક... ઘરમાં શરૂ થયેલા આ ડ્રામાની આખી વાત જાણો!
બિગ બોસ 20ના પહેલા દિવસે માહી વિજ અને ઈશા રિખી વચ્ચે નોકઝોક

AI Generated તસ્વીર