દાંતામાં હિંસક હુમલો: 47 કર્મચારી ઘાયલ, PI ગંભીર

વન વિભાગની જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, પોલીસ-વન વિભાગની ટીમ પર હુમલો કર્યો
દાંતામાં હિંસક હુમલો: 47 કર્મચારી ઘાયલ, PI ગંભીર

સ્થાનિક લોકોએ પોલીસ, મહેસૂલ અને વન વિભાગની ટીમો ઉપર હુમલો કરતાં ઈજાગ્રસ્ત થયા હતા