

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાટણમાં ધોળા દિવસે ગોળીઓનો વરસાદ! બાઈક પર આવેલા બુકાનીધારી કોણ હતા? 6 કાર્ટિજ મળતાં પોલીસ દોડતી થઈ!

દુબઈ ફરવા ગયો વેપારી પરિવાર, પાછળથી બંધ મકાનમાં તસ્કરોનો ખેલ! પરત ફર્યા તો ઘરના તાળાં તૂટેલા અને સામાન વેરવિખેર! રૂ. 10 લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ રૂ. 17.84 લાખની ચોરી થઈ.

અમદાવાદના નાના ચિલોડા રોડ પર અકસ્માત બાદ ભારે હોબાળો! પૂરપાટ ઝડપે આવતી વર્ના કારે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને જોરદાર ટક્કર મારી હતી.