વેજલપુર ફાયરિંગ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ

ચાની કીટલી પર બેસવા જેવી નજીવી બાબતે બે રાઉન્ડ ગોળીબાર; સુરતથી લાવેલી પિસ્તોલ કરી જપ્ત
વેજલપુર ફાયરિંગ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ

મધરાતે ગોળીબારથી ગુંજી ઉઠ્યો વેજલપુર